કૉલમ $I$ માં આપેલા ઇલેક્ટ્રોન વાહકો અને રિડક્શન પામેલા પદાર્થોને કૉલમ $II$ માં આપેલા શ્વસન સંકુલ (respiratory complexes) સાથે જોડો. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ $I$કૉલમ $II$
$i.$ $FADH_2$$a.$ સંકુલ $III$
$ii.$ યુબિકવિનોલ$b.$ સંકુલ $IV$
$iii.$ $NADH + H^{+}$$c.$ સંકુલ $II$
$iv.$ સાયટોક્રોમ $C$$d.$ સંકુલ $I$

  • A
    $i-b, ii-a, iii-c, iv-d$
  • B
    $i-c, ii-a, iii-d, iv-b$
  • C
    $i-b, ii-d, iii-a, iv-c$
  • D
    $i-b, ii-c, iii-a, iv-d$

Explore More

Similar Questions

ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન એટલે શું?

કોષીય શ્વસનમાં $NAD^+$ ની ભૂમિકા શું છે?

માઇટોકોન્ડ્રીયલ $ETC$ અને ઓક્સિડેટીવ ફોસ્ફોરાયલેશન માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન ક્યાં થાય છે?

જારક શ્વસનમાં $ATP$ ઉત્પાદનની રસાયણ-આસૃતિ (Chemiosmotic) ક્રિયાવિધિ કોના દ્વારા આપવામાં આવી હતી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo