કોલમ-$I$ ની વિગતોને કોલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો.
કોલમ-$I$ કોલમ-$II$
$A$. $FSH$ $(p)$ સામાન્ય વૃદ્ધિ
$B$. $GH$ $(q)$ અંડપાત (Ovulation)
$C$. પ્રોલેક્ટિન $(r)$ પ્રસૂતિ (Parturition)
$D$. ઓક્સિટોસિન $(s)$ જલ ડાયયુરેસીસ
$(t)$ દૂધનો સ્ત્રાવ

  • A
    $A-(q), B-(p), C-(t), D-(r)$
  • B
    $A-(q), B-(p), C-(t), D-(s)$
  • C
    $A-(p), B-(t), C-(t), D-(q)$
  • D
    $A-(q), B-(t), C-(d), D-(r)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ અંતઃસ્ત્રાવ અને તેના સંબંધિત અંગ માટે સાચી છે?

નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવો કાર્બોદિતનાં ચયાપચયનું નિયમન કરે છે?

આપેલ આકૃતિમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ $P, Q$ અને $R$ ને ઓળખો.
$\quad\quad\quad P \quad\quad\quad Q\quad\quad\quad R$

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A$. વૃદ્ધિ અંતઃસ્ત્રાવનું વધુ પ્રમાણ$I$. મૂત્રપિંડમાં પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પુનઃશોષણ
$B$. લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ$II$. બાળકના જન્મ સમયે ગર્ભાશયનું સંકોચન
$C$. વેસોપ્રેસિન$III$. એક્રોમેગેલી
$D$. ઓક્સિટોસિન$IV$. અંડપાત (Ovulation)

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

નીચેના જોડકા જોડો:
કોલમ-$I$ (ગ્રંથિ) કોલમ-$II$ (અંતઃસ્ત્રાવ)
$P$. થાઈરોઈડ ગ્રંથિ $I$. $PTH$
$Q$. પેરાથાઈરોઈડ ગ્રંથિ $II$. મેલેટોનીન
$R$. થાયમસ $III$. થાયમોસીન
$S$. પિનિયલ ગ્રંથિ $IV$. $T_3$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo