| કોલમ-$I$ | કોલમ-$II$ |
| $(1)$ લાક્ષણિક બેક્ટેરિયલ | $(p)$ પ્રોટીન સંશ્લેષણનું સ્થાન |
| $(2)$ રીબોઝોમ | $(q)$ $1-2 \ \mu m$ |
| $(3)$ લાંબા અને શાખિત | $(r)$ બેક્ટેરિયલ રૂપાંતરણનું નિયંત્રણ |
| $(4)$ પ્લાઝમિડ | $(s)$ ચેતાકોષ |
Explore More
| કોલમ $X$ | કોલમ $Y$ |
| $(1)$ ચલિત જીવાણુ | $(P)$ શ્લેષમી સ્તર |
| $(2)$ ગ્લાયકોકેલિક્સ | $(Q)$ રીબોઝોમ્સ |
| $(3)$ વાયુયુક્ત રસધાની | $(R)$ ફ્લેજેલીન પ્રોટીન |
| $(4)$ $20 \, nm$ વ્યાસ | $(S)$ સ્વયંપોષી જીવાણુ |
| કૉલમ $-I$ | કૉલમ $-II$ |
| $(A)$ રોબર્ટ હુક | $(i)$ કોષવાદ |
| $(B)$ રોબર્ટ બ્રાઉન | $(ii)$ ગોલ્ગી પ્રસાધન |
| $(C)$ સ્લિડન અને શ્વાન | $(iii)$ કોષ |
| $(D)$ કેમિલો ગોલ્ગી | $(iv)$ કોષકેન્દ્ર |
| કોલમ-$I$ | કોલમ-$II$ |
|---|---|
| $(a)$ ગોલ્ગી પ્રસાધન | $(i)$ પ્રોટીનનું સંશ્લેષણ |
| $(b)$ લાયસોઝોમ્સ | $(ii)$ નકામા અને ઉત્સર્ગ પદાર્થોનો સંગ્રહ |
| $(c)$ રસધાનીઓ | $(iii)$ ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ્સનું નિર્માણ |
| $(d)$ રીબોઝોમ્સ | $(iv)$ જૈવિક અણુઓનું પાચન |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo