નીચેનાને જોડો અને આપેલા વિકલ્પોમાંથી સાચી જોડી પસંદ કરો:
સ્તંભ $I$ | સ્તંભ $II$
$(1)$ $DDT$ | $(p)$ $CO, CO_2$
$(2)$ $PAN$ | $(q)$ ધુમ્મસ (Smog)
$(3)$ એસિડ વર્ષા | $(r)$ જૈવિક વિશાલન (Biological magnification)
$(4)$ ગ્લોબલ વોર્મિંગ | $(s)$ $SO_2$

  • A
    $(1)-(s), (2)-(r), (3)-(q), (4)-(p)$
  • B
    $(1)-(p), (2)-(r), (3)-(q), (4)-(s)$
  • C
    $(1)-(q), (2)-(r), (3)-(s), (4)-(p)$
  • D
    $(1)-(r), (2)-(q), (3)-(s), (4)-(p)$

Explore More

Similar Questions

$5^{\text{th}}$ $June$ ને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

ક્યોટો પ્રોટોકોલ કયા $CoP$ માં સ્વીકારવામાં આવ્યો હતો?

ક્રમિક પોષક સ્તરો પર ઝેરી પદાર્થની સાંદ્રતામાં થતા વધારાને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું અખૂટ સંસાધન છે?

$UV-$કિરણો બિન-આયનીકરણ પ્રકારના છે અને તે નીચેનામાંથી કોને નિષ્ક્રિય કરવાની ક્ષમતાને કારણે ઘાતક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo