નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ તરતી પાંસળીઓ (Floating Ribs)$(i)$ બીજી અને સાતમી પાંસળીની વચ્ચે આવેલી
$(b)$ એક્રોમિયન (Acromion)$(ii)$ હ્યુમરસનું શીર્ષ
$(c)$ સ્કૅપુલા (Scapula)$(iii)$ ક્લેવિકલ (Clavicle)
$(d)$ ગ્લેનોઇડ ગુહા (Glenoid cavity)$(iv)$ સ્ટર્નમ સાથે જોડાયેલી નથી

$(a) \quad (b) \quad (c) \quad (d)$

  • A
    $(iv) \quad (iii) \quad (i) \quad (ii)$
  • B
    $(ii) \quad (iv) \quad (i) \quad (iii)$
  • C
    $(i) \quad (iii) \quad (ii) \quad (iv)$
  • D
    $(iii) \quad (ii) \quad (iv) \quad (i)$

Explore More

Similar Questions

અસ્થિના મુખ્ય અકાર્બનિક ઘટકો કયા છે?

વક્ર હાડકું (curved bone) બંધારણીય રીતે શેના માટે રચાયેલું હોય છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ સ્નાયુસંકોચન દરમિયાન,$A$-બિંબની લંબાઈમાં કોઈ ફેરફાર થતો નથી.
$(2)$ આઠમી,નવમી અને દસમી જોડીની પાંસળીઓ કાચવતકાસ્થિ (hyaline cartilage) ની મદદથી સાતમી જોડીની પાંસળીઓ સાથે જોડાય છે. યોગ્ય શબ્દો ઓળખો.

સસલાના દાંત . . . . . . . હોય છે.

સસલામાં રંજકદ્રવ્યયુક્ત સંયોજકપેશી.....માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo