| કોલમ-$I$ | કોલમ-$II$ |
|---|---|
| $A$. ગોળી (Pill) | $1$. ગર્ભાશયમાં મુકાતા સાધનો $(IUD)$ |
| $B$. કોન્ડોમ | $2$. અંડપાત અટકાવે છે |
| $C$. વાસેક્ટોમી (પુરુષ નસબંધી) | $3$. શુક્રકોષોને ગ્રીવા સુધી પહોંચતા અટકાવે છે |
| $D$. Cu-$T$ | $4$. વીર્યમાં શુક્રકોષો હોતા નથી |
Explore More
| યાદી-$I$ | યાદી-$II$ |
|---|---|
| $A$. પ્રોજેસ્ટાસર્ટ | $I$. સ્ત્રીઓ દ્વારા વપરાતું રબરનું અવરોધક સાધન |
| $B$. મલ્ટીલોડ $375$ | $II$. મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળી |
| $C$. ડાયાફ્રામ | $III$. અંતઃસ્ત્રાવ મુક્ત કરતું $IUD$ |
| $D$. સહેલી | $IV$. કોપર મુક્ત કરતું $IUD$ |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo