નીચેના મેક્સવેલના સમીકરણોને જોડો: (અહીં વપરાયેલ સંકેતો તેમના સામાન્ય અર્થ ધરાવે છે)
યાદી-$I$યાદી-$II$
$(a)$ સ્થિત-વિદ્યુતશાસ્ત્ર માટે ગૌસનો નિયમ$(i)$ $\oint \vec{E} \cdot d\vec{A} = \frac{Q}{\epsilon_0}$
$(b)$ ચુંબકત્વ માટે ગૌસનો નિયમ(ii) $\oint \vec{B} \cdot d\vec{l} = \mu_0 [i_c + \epsilon_0 \frac{d\phi_E}{dt}]$
$(c)$ ફેરાડેનો નિયમ(iii) $\oint \vec{B} \cdot d\vec{A} = 0$
$(d)$ એમ્પિયર-મેક્સવેલનો નિયમ(iv) $\oint \vec{E} \cdot d\vec{l} = -\frac{d\phi_B}{dt}$

  • A
    $a-i, b-iii, c-iv, d-ii$
  • B
    $a-ii, b-iii, c-i, d-iv$
  • C
    $a-i, b-ii, c-iii, d-iv$
  • D
    $a-ii, b-iii, c-iv, d-i$

Explore More

Similar Questions

મેક્સવેલના સમીકરણો .......ના નિયમો પરથી મેળવવામાં આવ્યા છે.

પ્રકાશની ઝડપ $c$,શૂન્યાવકાશની પરમીએબિલિટી ${\mu _0}$ અને શૂન્યાવકાશની પરમિટિવિટી ${\epsilon _0}$ ને સાંકળતું સમીકરણ આપો.

એક ઇન્સ્યુલેટર પ્લેટને કેપેસિટરની પ્લેટો વચ્ચેથી પસાર કરવામાં આવે છે. તો સ્થાનાંતર પ્રવાહ (displacement current)

સ્થળાંતર પ્રવાહ (displacement current) નો સ્ત્રોત . . . . . . છે.

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $V = V_{0} \sin \omega t$ દ્વારા આપવામાં આવતા $V$ વોલ્ટેજના $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. તો કેપેસિટરની પ્લેટો વચ્ચેનું સ્થાનાંતર પ્રવાહ (displacement current) નીચેનામાંથી કયું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo