નીચેનાને જોડો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ તાપમાનના વિશાળ ગાળામાં જીવી શકે$(i)$ યુરીથર્મલ (Eurythermal)
$(b)$ ક્ષારતાના વિશાળ ગાળાને સહન કરી શકે$(ii)$ સ્ટેનોથર્મલ (Stenothermal)
$(c)$ તાપમાનના મર્યાદિત ગાળામાં જીવી શકે$(iii)$ યુરીહેલાઇન (Euryhaline)
$(d)$ ક્ષારતાના મર્યાદિત ગાળાને સહન કરી શકે$(iv)$ સ્ટેનોહેલાઇન (Stenohaline)

  • A
    $a-i, b-iii, c-ii, d-iv$
  • B
    $a-iii, b-i, c-ii, d-iv$
  • C
    $a-i, b-iii, c-iv, d-ii$
  • D
    $a-iii, b-i, c-iv, d-ii$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં $A, B$ અને $C$ ને ઓળખો.

વિવિધ નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક પરિસ્થિતિઓમાં વિવિધતાનો આધાર શું છે?

ઝેરીક (Xeric) પર્યાવરણની લાક્ષણિકતા શું છે?

નીચેનામાંથી કયું આબોહવાકીય પરિબળ છે?

વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા-જુદા હોય છે. આ બાબત નીચેનામાંથી કોના પર આધારિત નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo