નીચેનાને જોડો:
$(a)$ ઓપરક્યુલમ (Operculum)$(i)$ ટીનોફોરા (Ctenophora)
$(b)$ પેરાપોડિયા (Parapodia)$(ii)$ મોલસ્કા (Mollusca)
$(c)$ ભીંગડા (Scales)$(iii)$ પોરીફેરા (Porifera)
$(d)$ કંબ પ્લેટ્સ (Comb plates)$(iv)$ સરીસૃપ (Reptilia)
$(e)$ રેડુલા (Radula)$(v)$ નૂપુરક (Annelida)
$(f)$ વાળ (Hairs)$(vi)$ સાયક્લોસ્ટોમેટા અને કોન્ડ્રીકથિસ (Cyclostomata and Chondrichthyes)
$(g)$ કોએનોસાઇટ્સ (Choanocytes)$(vii)$ સસ્તન (Mammalia)
$(h)$ ઝાલર ફાટો (Gill slits)$(viii)$ અસ્થિમત્સ્ય (Osteichthyes)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) સાચી જોડ નીચે મુજબ છે:
$(a)$ ઓપરક્યુલમ$(viii)$ અસ્થિમત્સ્ય
$(b)$ પેરાપોડિયા$(v)$ નૂપુરક
$(c)$ ભીંગડા$(iv)$ સરીસૃપ
$(d)$ કંબ પ્લેટ્સ$(i)$ ટીનોફોરા
$(e)$ રેડુલા$(ii)$ મોલસ્કા
$(f)$ વાળ$(vii)$ સસ્તન
$(g)$ કોએનોસાઇટ્સ$(iii)$ પોરીફેરા
$(h)$ ઝાલર ફાટો$(vi)$ સાયક્લોસ્ટોમેટા અને કોન્ડ્રીકથિસ

Explore More

Similar Questions

$A$: એનિલિડા,આર્થ્રોપોડા અને મોલસ્કા પ્રોટોસ્ટોમિયલ દેહકોષ્ઠી પ્રાણીઓ છે.
$R$: આ ત્રણેય સમુદાયોના સભ્યો દ્વિપાર્શ્વ સંમિતિ અને સાચું દેહકોષ્ઠ ધરાવે છે.

Trichonympha એ કોના પાચનમાર્ગમાં જોવા મળતું સહજીવી છે?

નીચેના કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ જલવાહકતંત્ર $(i)$ બાલાનોગ્લોસસ
$(b)$ માલ્પીધિયન નલિકા $(ii)$ હાયલોનેમા
$(c)$ એમ્ફિબ્લસ્ટુલા $(iii)$ સમુદ્ર કમળ (એન્ટેડોન)
$(d)$ સુંઢગ્રંથી $(iv)$ પેરિપ્લેનેટા

નીચેના સ્તંભોને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
સ્તંભ $-I$ | સ્તંભ $-II$
$(a)$ $6-15$ જોડ ઝાલર ફાટો | $(i)$ ટ્રાયગોન (Trygon)
$(b)$ વિષમપૂંછ (Heterocercal) પૂંછડી | $(ii)$ સાયક્લોસ્ટોમેટા (Cyclostomes)
$(c)$ વાતાશય (Air Bladder) | $(iii)$ કોન્ડ્રિક્થિસ (Chondrichthyes)
$(d)$ ઝેરી ડંખ | $(iv)$ ઓસ્ટિક્થિસ (Osteichthyes)

નીચેનામાંથી કઈ આકૃતિ અરીય સંમિતિ (radial symmetry) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo