નીચેનાને જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ ન્યુક્લિએઝ$(i)$ ન્યુક્લિઓટાઈડ
$(b)$ ન્યુક્લિઓટાઈડેઝ$(ii)$ મોનોગ્લિસરાઈડ્સ
$(c)$ ન્યુક્લિઓસાઈડેઝ$(iii)$ ન્યુક્લિક એસિડ
$(d)$ લાઈપેઝ$(iv)$ ન્યુક્લિઓસાઈડ

  • A
    $(a - iv), (b - iii), (c - ii), (d - i)$
  • B
    $(a - iii), (b - iv), (c - i), (d - ii)$
  • C
    $(a - iii), (b - ii), (c - i), (d - iv)$
  • D
    $(a - iii), (b - i), (c - iv), (d - ii)$

Explore More

Similar Questions

સ્વાદુરસ . . . . . . માં મુક્ત થાય છે.

નીચેનામાંથી કયા ઘટકોને પાચન કર્યા પછી શોષણ માટે યોગ્ય બનાવવામાં આવે છે?
$I-$ લિપિડ,$II-$ કાર્બોદિત,$III -$ પાણી,$IV-$ ન્યુક્લિક એસિડ,$V -$ વિટામિન,$VI -$ ખનીજ તત્ત્વો,$VII -$ પ્રોટીન

ટૂંકમાં જવાબ આપો: પેપ્સિનોજન તેના સક્રિય સ્વરૂપમાં કેવી રીતે પરિવર્તિત થાય છે?

રેનિન (Rennin) શેના પર કાર્ય કરે છે?

જો કોઈ કારણસર આંતરડાના અધિચ્છદના પેરિએટલ કોષો આંશિક રીતે બિન-કાર્યક્ષમ બની જાય,તો શું થવાની સંભાવના છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo