નીચેનાને જોડો:
List-$I$List-$II$
$A$. $Co^{2+}$$I$. પીળો રંગ
$B$. $Fe^{2+}$$II$. ઘેરો લીલો રંગ
$C$. $Ni^{2+}$$III$. વાદળી રંગ
$D$. $Cu^{2+}$$IV$. આછો લીલો રંગ
$V$. ગુલાબી રંગ

સાચો જવાબ છે

  • A
    $A-V, B-IV, C-II, D-III$
  • B
    $A-IV, B-V, C-II, D-III$
  • C
    $A-V, B-IV, C-III, D-II$
  • D
    $A-IV, B-V, C-III, D-II$

Explore More

Similar Questions

Guignet's green તરીકે શું ઓળખાય છે?

સાંદ્ર $HCl$ માં $Cu$ સાથે $CuCl_2$ ને ઉકાળતા શું મળે છે?

$KMnO_4$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

$Mn_2O_3$,$TiO$ અને $VO$ માંથી સૌથી પ્રબળ ઓક્સિડેશનકર્તા સંયોજનનું સ્પિન ઓન્લી ચુંબકીય મોમેન્ટ $(\mu)$ મૂલ્ય $(B.M.)$ $....$ $B.M.$ છે (નજીકનો પૂર્ણાંક).

જ્યારે $MnO_2$ ની ઘન $KOH$ સાથે હવાની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે મળતી નિપજ અને તેનો રંગ કયો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo