નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(a)$ દ્વિદળી પર્ણ $(p)$ પોલીઆર્ક (બહુઆદિ)
$(b)$ દ્વિદળી પ્રકાંડ $(q)$ પેલિસેડ અને સ્પોન્જી મધ્યપર્ણ પેશી
$(c)$ એકદળી મૂળ $(r)$ અંતઃઆદિદારૂ (Endarch)
$(d)$ એકદળી પર્ણ $(s)$ બુલિફોર્મ કોષો

  • A
    $a-r, b-s, c-p, d-q$
  • B
    $a-p, b-r, c-s, d-q$
  • C
    $a-s, b-q, c-p, d-r$
  • D
    $a-q, b-r, c-p, d-s$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$(A)$ કોષદીવાલનું અસમાન જાડું હોવું એ દ્રઢોતક (sclerenchyma) ની લાક્ષણિકતા છે.
$(B)$ પરિબ્લેમ (Periblem) પ્રકાંડ અને મૂળના બાહ્યક (cortex) નું નિર્માણ કરે છે.
$(C)$ અનાવૃત બીજધારી વનસ્પતિઓમાં જલવાહિનીકી (tracheids) એ પાણીના વહન માટેના મુખ્ય ઘટકો છે.
$(D)$ સાથી કોષો (companion cells) પરિપક્વતા સમયે કોષકેન્દ્રવિહીન હોય છે.
$(E)$ વ્યાવસાયિક બૂચ (cork) $Quercus$ $suber$ માંથી મેળવવામાં આવે છે.

વનસ્પતિ અંતઃસ્થ રચનાનો અભ્યાસ આપણને કેવી રીતે ઉપયોગી છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ વનસ્પતિ શારીરિક (physiological) મરુદભિદ લક્ષણો દર્શાવે છે?

નીચેના વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો: મધ્યરંભ (Stele) અને વાહિપુલ (Vascular bundle).

પ્રાથમિક વનસ્પતિ દેહ શેનો બનેલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo