કોલમ $I$ માં આપેલા વૈજ્ઞાનિકના નામ સાથે કોલમ $II$ માં આપેલા સિદ્ધાંતના નામ સાથે જોડો.
કોલમ $I$કોલમ $II$
$1$. ઓગસ્ટ વીઝમેન$a$. જાતિઓના ઉદભવનો સિદ્ધાંત
$2$. હ્યુગો ડી વ્રીસ$b$. રાસાયણિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત
$3$. ચાર્લ્સ ડાર્વિન$c$. જર્મપ્લાઝમની સાતત્યતાનો સિદ્ધાંત
$4$. ઓપેરિન અને હેલ્ડન$d$. ઉત્પરિવર્તનવાદ (Mutation theory)

સાચો વિકલ્પ પસંદ કરો.

  • A
    $1-d, 2-b, 3-a, 4-c$
  • B
    $1-c, 2-d, 3-a, 4-b$
  • C
    $1-a, 2-d, 3-b, 4-c$
  • D
    $1-c, 2-a, 3-c, 4-d$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું એક જીવંત અશ્મિ (living fossil) નથી?

આપેલ વિકલ્પોમાંથી સાચું વિધાન શોધો.

પૃથ્વી પરના જીવનના ઇતિહાસના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ક્લેઇડોઇક (Cleidoic) ઇંડા એ શેના માટેનું અનુકૂલન છે?

તાજેતરના વર્ષોમાં,માનવ ઉત્ક્રાંતિના અભ્યાસ માટે $mt-DNA$ અને $Y$-રંગસૂત્રોના $DNA$ ક્રમ (ન્યુક્લિયોટાઈડ ક્રમ) ને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા,કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo