કૉલમ-$I$ માં આપેલા શબ્દોને કૉલમ-$II$ માં આપેલા તેમના વર્ણન સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કૉલમ-$I$ કૉલમ-$II$
$(A)$ પ્રભુતા (Dominance) $(i)$ ઘણા જનીનો એક લક્ષણનું નિયંત્રણ કરે છે
$(B)$ સહપ્રભુતા (Codominance) $(ii)$ વિષમયુગ્મી સજીવમાં માત્ર એક જ એલિલ પોતાની અભિવ્યક્તિ દર્શાવે છે
$(C)$ પ્લીઓટ્રોપી (Pleiotropy) $(iii)$ વિષમયુગ્મી સજીવમાં બંને એલિલ પોતાની સંપૂર્ણ અભિવ્યક્તિ દર્શાવે છે
$(D)$ બહુજનીનિક વારસો (Polygenic inheritance) $(iv)$ એક જ જનીન ઘણા લક્ષણોને અસર કરે છે

  • A
    $A-(iv), B-(i), C-(ii), D-(iii)$
  • B
    $A-(iv), B-(iii), C-(i), D-(ii)$
  • C
    $A-(ii), B-(i), C-(iv), D-(iii)$
  • D
    $A-(ii), B-(iii), C-(iv), D-(i)$

Explore More

Similar Questions

સાચા વિધાનો પસંદ કરો.
$I.$ હિમોફિલિયા એ લિંગ-સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે.
$II.$ ડાઉન્સ સિન્ડ્રોમ એ એન્યુપ્લોઇડીને કારણે થાય છે.
$III.$ ફિનાઇલકીટોન્યુરિયા એ દૈહિક પ્રભાવી જનીન વિકાર છે.
$IV.$ ફિનાઇલકીટોન્યુરિયા એ દૈહિક પ્રચ્છન્ન જનીન વિકાર છે.
$V.$ સિકલ સેલ એનિમિયા એ $X$-લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીન વિકાર છે.

આપેલ વર્ણન માટે સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ વિષમયુગ્મી માદા રોગને પુત્રમાં ફેલાવે છે.
$(ii)$ $RBC$ ના આકારમાં બાયકોનકેવ ડિસ્કમાંથી લંબાયેલ દાતરડા જેવા બંધારણમાં ફેરફાર.
$(iii)$ માનસિક રીતે પછાત.
$(iv)$ રુધિરમાં હિમોગ્લોબિન યોગ્ય માત્રામાં બનતું નથી.

નીચેનામાંથી ખોટી જોડી પસંદ કરો:

એક નર માનવ દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફીલીયા જનીન માટે અર્ધયુગ્મી છે. તેના શુક્રકોષોમાં $abh$ પ્રમાણ કેટલું હશે?

જો સમુદ્ર તારા (starfish) પાંચને બદલે છ હાથ ધરાવે,તો તે શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo