કઈ સજીવમાં પટલમય અંગિકાઓનો અભાવ હોય છે?

  • A
    સેકેરોમાયસીસ (Saccharomyces)
  • B
    સ્ટ્રેપ્ટોકોકસ (Streptococcus)
  • C
    ક્લેમિડોમોનાસ (Chlamydomonas)
  • D
    પ્લાઝમોડિયમ (Plasmodium)

Explore More

Similar Questions

એન્ટોની વાન લ્યુવેનહોકે સૌપ્રથમ બેક્ટેરિયાની શોધ કરી હતી. તેઓ કયા દેશના હતા?

નીલ-હરિત લીલ (Cyanobacteria) માં પ્રકાશસંશ્લેષણની મુખ્ય સંગ્રહિત નીપજ કઈ છે?

$A$: બેસિલસ અને કોકસ પ્રકારના જીવાણુઓ વસાહતી સ્વરૂપમાં જોવા મળે છે.
$R$: જીવાણુઓમાં કોષવિભાજનથી સર્જાતા કોષો સ્રવિત ચીકણા પદાર્થથી ઘેરાયેલા રહે છે.

નીચેનામાંથી કોનો ઉપયોગ જમીનના સુધારણા (reclamation) માટે થઈ શકે છે?

$E. coli$ નું નિવાસસ્થાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo