વિદ્યુતપ્રવાહધારિત વાહક અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો તે ખૂણો જણાવો જેના માટે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલા આ વાહક પર લાગતું બળ મહત્તમ હોય. ($^{\circ}$ માં)

  • A
    $0$
  • B
    $45$
  • C
    $90$
  • D
    $180$

Explore More

Similar Questions

વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઈડ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર સીધું જ વિદ્યુતપ્રવાહની તીવ્રતા પર આધાર રાખે છે.

એક ચુંબકને કોઈલ તરફ ગતિ કરાવવામાં આવે છે,જેનાથી તેમાં $emf$ અને વિદ્યુતભાર પ્રેરિત થાય છે. જો ચુંબકને ધીમેથી ગતિ કરાવવામાં આવે,તો નવા $emf$ અને વિદ્યુતભાર પર શું અસર થશે?

$(a)$ ગજિયા ચુંબકને કારણે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાતમાં,સાપેક્ષ પ્રબળતાના વિસ્તારોને કેવી રીતે ઓળખી શકાય?
$(b)$ ગજિયા ચુંબકના ધ્રુવો પાસે અને મધ્યમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાની તુલના કરો.

લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત સીધા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા

નીચે દર્શાવેલ આકૃતિઓમાં:
$(i)$ બંને કિસ્સાઓમાં વિદ્યુતપ્રવાહના પ્રકારના નામ આપો.
$(ii)$ આ દરેક પ્રકારના વિદ્યુતપ્રવાહ માટે કોઈપણ એક સ્ત્રોત ઓળખો.
$(iii)$ ભારતમાં કિસ્સા $(ii)$ માં વિદ્યુતપ્રવાહની આવૃત્તિ કેટલી છે?
$(iv)$ ઉપરના આલેખનો ઉપયોગ કરીને બંને કિસ્સાઓમાં વિદ્યુતપ્રવાહ વચ્ચેના બે તફાવત લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo