ચુંબકીય ક્ષેત્ર રેખાઓના આકાર વિશેની વિશેષતા જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વિશેષતા એ છે કે તે બંધ સતત વક્રો છે. તે ચુંબકની બહાર ઉત્તર ધ્રુવમાંથી નીકળીને દક્ષિણ ધ્રુવમાં પ્રવેશે છે અને ચુંબકની અંદર દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ આગળ વધે છે.

Explore More

Similar Questions

કોઈપણ વિદ્યુત ઉપકરણ સાથે શ્રેણીમાં વપરાતા ફ્યુઝની ભૂમિકા શું છે? શા માટે ચોક્કસ રેટિંગ ધરાવતા ફ્યુઝને મોટા રેટિંગવાળા ફ્યુઝ સાથે બદલવો જોઈએ નહીં?

સીધા વિદ્યુતપ્રવાહ ધારિત વાહકની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો આકાર કેવો હોય છે?

$(a)$ આપણે ક્યારે કહી શકીએ કે વિદ્યુત ઉપકરણ અર્થિંગ કરેલું છે? વિદ્યુત લાઈનોમાં અર્થિંગ વાયરનું કાર્ય જણાવો. ધાતુની બોડી ધરાવતા વિદ્યુત ઉપકરણોનું અર્થિંગ કરવું શા માટે જરૂરી છે?
$(b)$ વિદ્યુત પુરવઠામાં શોર્ટ સર્કિટિંગ અને ઓવરલોડિંગ એટલે શું તે સમજાવો.

બાજુમાં દર્શાવેલ વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર ગૂંચળા માટે,ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરો. નક્કી કરો કે તેની કઈ સપાટી ઉત્તર ધ્રુવ તરીકે અને કઈ સપાટી દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે. તમારા જવાબને સમર્થન આપવા માટે કારણ આપો.

વિદ્યુતપ્રવાહ ધારિત સીધા વાહકની નજીક મૂકવામાં આવેલી હોકાયંત્રની સોયના કોણાવર્તન પર શું અસર થાય છે:
$(a)$ જો વિદ્યુતપ્રવાહ વધારવામાં આવે તો?
$(b)$ જો વાહકમાં વિદ્યુતપ્રવાહની દિશા બદલવામાં (ઉલટાવવામાં) આવે તો?
$(c)$ જો હોકાયંત્રને વાહકથી દૂર લઈ જવામાં આવે તો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo