જ્યારે $H$,$C$ અને $N$ જેવા નાના પરમાણુઓ સંક્રાંતિ ધાતુઓની સ્ફટિક લેટીસમાં ફસાઈ જાય ત્યારે બનતા સંયોજનોના પ્રકાર જણાવો. આ સંયોજનોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) બનતા સંયોજનોને આંતરાલીય (interstitial) સંયોજનો કહેવામાં આવે છે. જ્યારે $H$,$B$,$C$ અને $N$ જેવા નાના પરમાણુઓ સંક્રાંતિ ધાતુઓની સ્ફટિક લેટીસની આંતરાલીય જગ્યાઓમાં ફસાઈ જાય છે ત્યારે આ સંયોજનો બને છે.
તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો નીચે મુજબ છે:
$(i)$ તેમના ગલનબિંદુઓ ઊંચા હોય છે,જે શુદ્ધ ધાતુઓ કરતા પણ વધારે હોય છે.
$(ii)$ તેઓ અત્યંત સખત હોય છે.
$(iii)$ તેઓ ધાતુકીય વાહકતા જાળવી રાખે છે.
$(iv)$ તેઓ રાસાયણિક રીતે નિષ્ક્રિય હોય છે.

Explore More

Similar Questions

$III-B$ સમૂહનું સંક્રાંતિ તત્વ જે $Al_2(SO_4)_3 \cdot 18H_2O$ સાથે સમરૂપ ફટકડી બનાવે છે તે $Sc$ છે. $Sc_2(SO_4)_3 \cdot (NH_4)_2SO_4 \cdot 24H_2O$ સંયોજનનો રંગ શું છે?

નીચેના આયનોના બંધારણ આપો:
$1.$ $CrO_4^{2-}$
$2.$ $Cr_2O_7^{2-}$

જ્યારે $KMnO_4$ ને $513 \ K$ તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે બનતા સંયોજનો . . . . . . છે.

જૂથ-$I$ માં આપેલાં દ્રાવણોને જૂથ-$II$ માં આપેલા રંગની સાથે મેળવો :
જૂથ-$I$ (ક્ષારનું જલીય દ્રાવણ) જૂથ-$II$ (રંગ)
$A$. $FeSO_4 \cdot 7H_2O$ $i$. લીલો
$B$. $NiCl_2 \cdot 4H_2O$ $ii$. આછો ગુલાબી
$C$. $MnCl_2 \cdot 4H_2O$ $iii$. વાદળી
$D$. $CoCl_2 \cdot 6H_2O$ $iv$. આછો લીલો
$E$. $Cu_2Cl_2$ $v$. ગુલાબી
$vi$. રંગવિહીન

નીચેનામાંથી કયું ઉભયગુણી (amphoteric) ઓક્સાઇડ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo