મિથેનોલ અને ઇથેનોલ પાણીમાં દ્રાવ્ય છે તેનું કારણ......

  • A
    સહસંયોજક ગુણધર્મ
  • B
    $H$-બંધન ગુણધર્મ
  • C
    ઓક્સિજન બોન્ડિંગ ગુણધર્મ
  • D
    ઉપરનામાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

$p$-ટોલ્યુઈક એસિડની મિથેનોલ $(CH_3^{18}OH)$ સાથેની એસ્ટરીકરણ પ્રક્રિયામાં,નીપજ $A$ શું છે?

Difficult
View Solution

$HO-CH_2CH_2CH_2CH_2-Br \xrightarrow{KOH} \text{Product}$. નીપજ શું છે?

નીચેની પ્રક્રિયામાં મળતી નીપજો કઈ છે?

Difficult
View Solution

જ્યારે ગ્લીસરોલ $HI$ સાથે પ્રક્રિયા કરે ત્યારે નીચેનામાંથી શું બનતું નથી?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન $I_2$ અને $NaOH$ સાથે પીળા રંગના અવક્ષેપ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo