સૂક્ષ્મનલિકાઓ (Microtubules) શેમાં ગેરહાજર હોય છે?

  • A
    કણાભસૂત્ર (Mitochondria)
  • B
    તારાકેન્દ્ર (Centriole)
  • C
    કશા (Flagella)
  • D
    તર્કુ તંતુઓ (Spindle fibres)

Explore More

Similar Questions

કોષવિજ્ઞાનની કઈ પદ્ધતિમાં અલ્ટ્રાસોનિક ધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે?

કોષરસના પ્રવાહને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કેટલી રચનાઓ પટલમય છે?
અંત:કોષરસજાળ,ગોલ્ગીકાય,રિબોઝોમ્સ,લાયસોઝોમ્સ,કણાભસૂત્ર,સૂક્ષ્મકાય,તારાકેન્દ્ર,કોષકેન્દ્રિકા,રસધાની

બેક્ટેરિયા સિવાયના બધા જ કોષો તેમના કોષરસસ્તરની અંદર શું ધરાવે છે?

નીચેનામાંથી કયું અસંગત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo