તાજેતરમાં પશ્ચિમ બંગાળ,આસામ,ઓડિશા અને મહારાષ્ટ્રમાં લાખો મરઘીઓને મારી નાખવામાં આવી હતી. તેનું કારણ શું હતું?

  • A
    રાણીખેત રોગનો ફેલાવો
  • B
    બર્ડ ફ્લૂ $(H_{5}N_{1})$ નો ફેલાવો
  • C
    ખરવા-મોવાસા રોગનો ફેલાવો
  • D
    એન્થ્રેક્સનો ફેલાવો

Explore More

Similar Questions

નીચેનામાંથી શેનો ખોરાક તરીકેનો ઉપયોગ માનવ ઉત્ક્રાંતિ જેટલો જ પ્રાચીન છે?

$IVRI$ અને $IARI$ અનુક્રમે શેની સાથે સંકળાયેલ છે?

વિધાન : ફિશ મીલ (માછલીનો ખોરાક) પશુઓ અને મરઘાં માટે પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે.
કારણ : ફિશ મીલ માછલીના ન ખાવાલાયક ભાગો જેવા કે મીનપક્ષ,પૂંછડી વગેરેમાંથી બનાવવામાં આવે છે.

$MOET$ દ્વારા પશુધનના સુધારણા સમયે,સામાન્ય રીતે $A$ અંડકોષ દરેક $B$ માંથી $C$ ના સમયે મુક્ત થાય છે. પરંતુ $D$ ઇન્જેક્શન દ્વારા,અંડાશયમાંથી $E$ અંડકોષો ઉત્પન્ન કરી શકાય છે. કૃત્રિમ ગર્ભાધાન પછી,એક સમયે $F$ ભ્રૂણ એકત્રિત કરવામાં આવે છે. ત્યારબાદ દરેક ભ્રૂણને $G$ માં સ્થાનાંતરિત કરવામાં આવે છે. ઉપરના ફકરામાં $A$ થી $G$ શું સૂચવે છે?

નીચેનામાંથી કયું વનસ્પતિ ઉત્પાદન નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo