$NaOH$ ના $30 \% \ w/w$ જલીય દ્રાવણની મોલાલિટી . . . . . . છે. ($m$ માં)

  • A
    $7.5$
  • B
    $8.32$
  • C
    $10.71$
  • D
    $9.17$

Explore More

Similar Questions

$0.100\,M\,NaOH$ ના $250\,cm^3$ દ્રાવણમાં $NaOH$ નું વજન $g$ માં ........... $g$ થશે.

જો $KCl$ ના $5 \ M$ દ્રાવણની ઘનતા $1.26 \ g \ mL^{-1}$ હોય,તો દ્રાવણની મોલાલિટી શોધો. ($KCl$ નું આણ્વીય દળ $= 74.55 \ g \ mol^{-1}$) ($m$ માં)

એક જલીય દ્રાવણમાં સુક્રોઝ (સૂત્ર ભાર $= 342 \, g \, mol^{-1}$) ની વજન ટકાવારી $3.42$ છે. દ્રાવણની ઘનતા $1 \, g \, mL^{-1}$ છે,તો દ્રાવણમાં સુક્રોઝની સાંદ્રતા $mol \, L^{-1}$ માં કેટલી હશે?

જો $1.2 \ g \ mL^{-1}$ ઘનતા ધરાવતા જલીય દ્રાવણમાં $1 \ M \ Na_2SO_4$ નું $50 \%$ વિયોજન થતું હોય,તો દ્રાવણમાં $Na^{+}$ આયનની મોલાલિટી કેટલી હશે?

$200 \ mL$ દ્રાવણમાં $5.85 \ g$ સોડિયમ ક્લોરાઇડ ઓગળેલું છે. દ્રાવણની સાંદ્રતા .......... $molar$ થશે $(Na = 23; Cl = 35.5)$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo