$0.01 \ M$ $HCl$ દ્રાવણની મોલર વાહકતા $400.0 \ \Omega^{-1} \ cm^{2} \ mol^{-1}$ છે. $HCl$ દ્રાવણની વાહકતા ગણો.

  • A
    $4.0 \times 10^{-4} \ \Omega^{-1} \ cm^{-1}$
  • B
    $8.0 \times 10^{-2} \ \Omega^{-1} \ cm^{-1}$
  • C
    $2.5 \times 10^{-2} \ \Omega^{-1} \ cm^{-1}$
  • D
    $4.0 \times 10^{-3} \ \Omega^{-1} \ cm^{-1}$

Explore More

Similar Questions

$0.005 \ M$ $NaI$ દ્રાવણની મોલર વાહકતા કેટલી હશે જો તેની વાહકતા $6.065 \times 10^{-4} \ \Omega^{-1} \ cm^{-1}$ હોય?

એક કોષમાં $0.5 \, M$ વિદ્યુતવિભાજ્યના દ્રાવણનો અવરોધ $50 \, \Omega$ માલૂમ પડ્યો. જો કોષમાં વિદ્યુતધ્રુવો $2.2 \, cm$ દૂર હોય અને તેમનું ક્ષેત્રફળ $4.4 \, cm^2$ હોય,તો દ્રાવણની મોલર વાહકતા ($S \, m^2 \, mol^{-1}$ માં) કેટલી થાય?

$298 \ K$ તાપમાને $0.01 \ N$ વિદ્યુતવિભાજ્ય દ્રાવણનો અવરોધ $210 \ \Omega$ છે. જો વાહકતા કોષનો કોષ અચળાંક $0.66 \ cm^{-1}$ હોય,તો દ્રાવણની તુલ્યવાહકતા $mho \ cm^2 \ eq^{-1}$ માં કેટલી થાય?

$1 \, M$ એસિટિક ઍસિડનો અવરોધ $250 \, \Omega$ છે. વાહકતાકોષનો કોષ-અચળાંક $1.15 \, \text{cm}^{-1}$ છે. તો $1 \, N$ એસિટિક ઍસિડની તુલ્યવાહકતા $(\Omega^{-1} \, \text{cm}^2 \, \text{equiv}^{-1})$ કેટલી થશે?

કોહ્લરોશના નિયમ અનુસાર,વિદ્યુતવિભાજ્ય $A_2B$ ની સીમિત મોલર વાહકતા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo