મોલારિટી એટલે:

  • A
    દ્રાવણના $1 \ dm^3$ કદમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યા
  • B
    દ્રાવકના $1 \ kg$ માં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા
  • C
    દ્રાવણના $1 \ kg$ માં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા
  • D
    દ્રાવણના $100 \ dm^3$ કદમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા

Explore More

Similar Questions

ગ્લુકોઝનું જલીય દ્રાવણ $10 \%$ સાંદ્રતા ધરાવે છે. જેમાં $1 \, g-mole$ ગ્લુકોઝ ઓગળેલું હોય તે દ્રાવણનું કદ ............. $L$ હશે.

$1600\,mL$ ના $0.2050\,N$ દ્રાવણમાંથી $0.20\,N$ દ્રાવણ બનાવવા માટે કેટલા $mL$ પાણીની જરૂર પડશે?

$1 \ L$ $7 \ N$ $HCl$ બનાવવા માટે જરૂરી $10 \ N$ અને $4 \ N$ $HCl$ નું કદ કેટલું હશે?

$5$ મોલલ યુરિયાના દ્રાવણની મોલારિટી શોધો,જેની ઘનતા $1.3 \ g / mL$ છે (આપેલ છે,યુરિયાનું આણ્વીય દળ $60.06 \ g / mol$ છે).

$200 \, g$ પાણીમાં $20 \, g$ દ્રાવ્ય ઓગાળીને બનાવેલા દ્રાવણની $\% \, w/w$ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo