આંતરિક ત્રિજ્યા $r$,બાહ્ય ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી એક સમાન વલયાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી છે?

  • A
    $\frac{1}{2}M(R^2 - r^2)$
  • B
    $\frac{1}{2}M(R^2 + r^2)$
  • C
    $\frac{M(R^4 + r^4)}{2(R^2 + r^2)}$
  • D
    $\frac{M(R^4 + r^4)}{2(R^2 - r^2)}$

Explore More

Similar Questions

ગતિ કરતાં વાહનોના પૈડા મધ્યમાં પોલા અને પરિઘ પરથી જાડા હોય છે કારણ કે...

$m$ દળ ધરાવતા ત્રણ કણોને સમબાજુ ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. ત્રિકોણની દરેક બાજુની લંબાઈ $a$ છે. ત્રિકોણની કોઈપણ બાજુને અનુલક્ષીને આ તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

આકૃતિમાં $M$ દળ અને $L$ પાયા ધરાવતી સમદ્વિબાજુ ત્રિકોણાકાર પ્લેટ દર્શાવેલ છે. શિરોબિંદુ પાસેનો ખૂણો $90^o$ છે. શિરોબિંદુ ઉગમબિંદુ પર છે અને પાયો $X$-અક્ષને સમાંતર છે. $y$-અક્ષને અનુલક્ષીને પ્લેટની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Difficult
View Solution

$\rho$ ઘનતા અને $R$ ત્રિજ્યા ધરાવતા નક્કર ગોળાની તેના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

યાદી-$I$ યાદી-$II$
$(a)$ સળિયાની જડત્વની ચાકમાત્રા $(MI)$ (લંબાઈ $L$,દળ $M$,સળિયાને લંબ અને મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને) $(i) \frac{8ML^2}{3}$
$(b)$ સળિયાની જડત્વની ચાકમાત્રા $(MI)$ (લંબાઈ $L$,દળ $2M$,સળિયાને લંબ અને એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને) $(ii) \frac{ML^2}{3}$
$(c)$ સળિયાની જડત્વની ચાકમાત્રા $(MI)$ (લંબાઈ $2L$,દળ $M$,સળિયાને લંબ અને મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને) $(iii) \frac{ML^2}{12}$
$(d)$ સળિયાની જડત્વની ચાકમાત્રા $(MI)$ (લંબાઈ $2L$,દળ $2M$,સળિયાને લંબ અને એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને) $(iv) \frac{2ML^2}{3}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo