જૈવિક વિશ્વનું સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન કયું છે?

  • A
    રૂબિસ્કો (Rubisco)
  • B
    લાઇગેઝ (Ligase)
  • C
    પરમીએઝ (Permease)
  • D
    $RuBP$

Explore More

Similar Questions

પ્રકાશસંશ્લેષણની પ્રતિક્રિયા સ્થળમાં પ્રવેશતી ઉપયોગી વિકિરણ ઉર્જાની કેટલા ટકા ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે ( $\%$ માં)?

પ્રકાશસંશ્લેષણની નીપજ પર્ણોમાંથી વનસ્પતિના વિવિધ ભાગોમાં વહન પામે છે અને ઉપયોગમાં લેવાય તે પહેલાં કેટલાક કોષોમાં સંગ્રહિત થાય છે. આ સંગ્રહ કરતા કોષો કે પેશીઓ કઈ છે?

વનસ્પતિઓમાં $CO_2$ નું શોષણ અને $O_2$ મુક્ત થવાની પ્રક્રિયાને ......... કહેવામાં આવે છે.

તફાવત આપો:
$(1)$ પ્રકાશ પ્રક્રિયા (પ્રકાશ તબક્કો) અને અંધકાર પ્રક્રિયા (જૈવસંશ્લેષણ તબક્કો)
$(2)$ મધ્યપર્ણ કોષો અને પુલકંચુક કોષો

$A -$ કેલ્વિન ચક્ર $RuBP$ ના કાર્બોક્સિલેશનથી શરૂ થાય છે.
$R -$ પ્રકાશશ્વસન (Photorespiration) $RuBP$ ના ઓક્સિજનેશનથી શરૂ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo