કોષમાં કાર્બોદિતોના ઓક્સિડેશન દ્વારા મોટાભાગની ઉર્જા ત્યારે મુક્ત થાય છે જ્યારે:

  • A
    પાયરુવિક એસિડનું $CO_2$ અને $H_2O$ માં રૂપાંતર થાય છે
  • B
    પાયરુવિક એસિડનું એસિટાઈલ $CoA$ માં રૂપાંતર થાય છે
  • C
    શર્કરાનું પાયરુવિક એસિડમાં રૂપાંતર થાય છે
  • D
    ગ્લુકોઝનું આલ્કોહોલ અને $CO_2$ માં રૂપાંતર થાય છે

Explore More

Similar Questions

$TCA$ ચક્રના ઉત્સેચકો ક્યાં હાજર હોય છે?

ક્રેબ્સ ચક્ર ક્યાં થાય છે?

સાઇટ્રેટ સિન્થેઝ ઉત્સેચક દ્વારા કઈ નીપજ મુક્ત થાય છે?

$TCA$ ચક્રના બધા જ ઉત્સેચકો કણાભસૂત્રના આધારકમાં આવેલા હોય છે, સિવાય કે એક ઉત્સેચક જે સુકોષકેન્દ્રીમાં કણાભસૂત્રના અંતઃપટલમાં અને આદિકોષકેન્દ્રીમાં કોષરસમાં આવેલો હોય છે. આ ઉત્સેચક ..... છે.

આપેલ અંગિકામાં ક્રેબ્સચક્ર ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo