પર્ણની પૃષ્ઠ અને વક્ષ સપાટી પર બહુસ્તરીય અધિસ્તર (Multiple epidermis) શેમાં જોવા મળે છે?

  • A
    ઝિયા મેઈઝ (Zea mays)
  • B
    ફિકસ બેન્ઘાલેન્સિસ (Ficus benghalensis)
  • C
    મેન્ગીફેરા ઇન્ડિકા (Mangifera indica)
  • D
    નેરિયમ ઓલિયન્ડર (Nerium oleander)

Explore More

Similar Questions

બુલિફોર્મ કોષો એ શેનું રૂપાંતરણ છે?

પર્ણમાં આદિજલવાહક (Protoxylem) અને આદિઅન્નવાહક (Protophloem) નું સ્થાન અનુક્રમે કયું છે?

Difficult
View Solution

બુલિફોર્મ કોષો (ભેજગ્રાહી કોષો) નું સ્થાન $...................$ છે.

એકદળી પર્ણમાં નીચેનામાંથી શું ગેરહાજર હોય છે?

વિધાન :- પૃષ્ઠવક્ષી (dorsiventral) પર્ણોમાં વાહીપુલ કદમાં અસમાન હોય છે.
કારણ :- પૃષ્ઠવક્ષી પર્ણોમાં શિરાઓની જાડાઈ અલગ-અલગ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo