મારી ઘડિયાળ દર કલાકે $5$ મિનિટ આગળ વધે છે. તો સેકન્ડ કાંટો દર મિનિટે કેટલા અંશ $(degrees)$ ફરે છે?

  • A
    $375$
  • B
    $380$
  • C
    $390$
  • D
    $365$

Explore More

Similar Questions

એક ઘડિયાળને $4$ વાર ટકોરા મારતા $9$ સેકન્ડ લાગે છે. તે જ દરે $12$ વાર ટકોરા મારવા માટે કેટલો સમય (સેકન્ડમાં) લાગશે?

ભારતને $15$ ઓગસ્ટ,$1947$ ના રોજ આઝાદી મળી હતી. તે દિવસે અઠવાડિયાનો કયો વાર હતો?

એક સચોટ ઘડિયાળમાં સવારના $8$ વાગ્યા છે. જ્યારે ઘડિયાળમાં બપોરના $2$ વાગશે,ત્યારે કલાકનો કાંટો કેટલા અંશ $(^{\circ})$ ફરશે ($^{\circ}$ માં)?

$9$ વાગ્યા પછી,$9$ pm અને $10$ pm ની વચ્ચે કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટના કાંટા એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે?

$2000$ ના વર્ષનું કેલેન્ડર નીચેનામાંથી કયા વર્ષ માટે સમાન રહેશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo