માઇકોરાયઝા (Mycorrhiza) એટલે શું?

  • A
    ફૂગ અને લીલ વચ્ચેનું સહજીવન
  • B
    ફૂગ અને અનાવૃત બીજધારી વનસ્પતિઓ વચ્ચેનું સહજીવન
  • C
    ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિનાં મૂળ વચ્ચેનું સહજીવન
  • D
    બૅક્ટેરિયા અને યીસ્ટ વચ્ચેનું સહજીવન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ બાબતમાં અનાવૃત્ત બીજધારી (Gymnosperms) એ આવૃત બીજધારી (Angiosperms) થી અલગ પડે છે?

$Sequoia$ (સિકવોઈયા) પ્રજાતિનો સમાવેશ નીચેનામાંથી કયા ગોત્રમાં થાય છે?

Difficult
View Solution

$Pinus$ (પાઈન) શું એક સદાબહાર વૃક્ષ છે? ટિપ્પણી કરો.

સીમાવર્તી ખાડાઓ (Bordered pits) શેમાં જોવા મળે છે?

$A$: અનાવૃત બીજધારીઓમાં લઘુબીજાણુઓ અને ગુરુબીજાણુઓ એક જ 'lax' માં ઉત્પન્ન થાય છે.
$R$: 'Lax' એ ઘટ્ટ શંકુ (strobilus) દર્શાવે છે જે લઘુબીજાણુ પર્ણ અને ગુરુબીજાણુ પર્ણ ધરાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo