$IUPAC$ નામકરણ પદ્ધતિ મુજબ નીચેના સંયોજનોના નામ આપો:
$(i)$ $CH_3-CH(CH_3)-CH_2-CH_2-CHO$
$(ii)$ $CH_3-CH_2-CO-CH(C_2H_5)-CH_2-CH_2-Cl$
$(iii)$ $CH_3-CH=CH-CHO$
$(iv)$ $CH_3-CO-CH_2-CO-CH_3$
$(v)$ $CH_3-CH(CH_3)-CH_2-C(CH_3)_2-CO-CH_3$
$(vi)$ $(CH_3)_3C-CH_2-COOH$
$(vii)$ $OHC-C_6H_4-CHO-p$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ $4-$મિથાઈલપેન્ટેનાલ
$(ii)$ $6-$ક્લોરો$-4-$ઈથાઈલહેક્ઝેન$-3-$ઓન
$(iii)$ બ્યુટ$-2-$ઈનાલ
$(iv)$ પેન્ટેન$-2,4-$ડાયોન
$(v)$ $3,3,5-$ટ્રાયમિથાઈલહેક્ઝેન$-2-$ઓન
$(vi)$ $3,3-$ડાયમિથાઈલબ્યુટેનોઈક એસિડ
$(vii)$ બેન્ઝિન$-1,4-$ડાયકાર્બાલ્ડિહાઈડ

Explore More

Similar Questions

નીચલા ફેટી એસિડના સામાન્ય નામ શેના પરથી મેળવવામાં આવે છે?

નીચેનામાંથી કયું ડાયકાર્બોક્સિલિક એસિડ છે?

$HCOCl$ ને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું ટ્રાયકાર્બોક્સિલિક એસિડ છે?

એસીટામાઈડના એક અણુમાં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo