મૂળની જાડાઈમાં વધારો કરવા માટે જવાબદાર વર્ધનશીલ પેશીનું નામ જણાવો.

  • A
    અગ્રીય વર્ધનશીલ પેશી
  • B
    આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી
  • C
    પાર્શ્વીય વર્ધનશીલ પેશી
  • D
    પ્રાથમિક વર્ધનશીલ પેશી

Explore More

Similar Questions

સરળ કાયમી પેશી અને જટિલ કાયમી પેશી વચ્ચે શું તફાવત છે?

ટ્રેકીડ્સ (જલવાહિનીકી) અને વેસલ્સ (જલવાહિની) શા માટે નળાકાર રચના ધરાવે છે?

કૉલમ $(A)$ ને કૉલમ $(B)$ સાથે જોડો:
કૉલમ $(A)$ કૉલમ $(B)$
$(a)$ મૃદુતક (Parenchyma)$(i)$ પાતળી દીવાલવાળા,પેકિંગ કોષો
$(b)$ પ્રકાશસંશ્લેષણ$(ii)$ કાર્બન સ્થાપન
$(c)$ વાયુતક (Aerenchyma)$(iii)$ સ્થાનિક જાડાઈ
$(d)$ સ્થૂલકોણક (Collenchyma)$(iv)$ તારકતા (Buoyancy)
$(e)$ સ્થાયી પેશી$(v)$ દ્રઢોતક (Sclerenchyma)

સ્કલેરેન્કાઇમા (દ્રઢોતક) અને કોલેન્કાઇમા (સ્થૂલકોણક) વચ્ચે શું તફાવત છે?

નીચેના વિધાનો માટે એક કારણ આપો:
$(a)$ રુધિરને સંયોજક પેશી કહેવામાં આવે છે.
$(b)$ સ્નાયુઓ હલનચલન કરવા માટે સંકોચન અને શિથિલન પામી શકે છે.
$(c)$ હૃદયના સ્નાયુઓને અનૈચ્છિક સ્નાયુઓ કહેવામાં આવે છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo