સપુષ્પી વનસ્પતિઓમાં ત્રણ પાયાની પેશીતંત્રોના નામ આપો. દરેક તંત્ર હેઠળ આવતી પેશીઓની યાદી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) સપુષ્પી વનસ્પતિઓમાં ત્રણ પાયાની પેશીતંત્રો નીચે મુજબ છે:
પેશીતંત્ર સમાવિષ્ટ પેશીઓ
$1$. અધિસ્તરીય પેશીતંત્ર અધિસ્તર,ટ્રાયકોમ્સ (રોમ),વાળ અને વાયુરંધ્ર
$2$. આધારક પેશીતંત્ર મૃદુતક,સ્થૂલકોણક,દ્રઢોતક અને મધ્યપર્ણ પેશી
$3$. વાહક પેશીતંત્ર જલવાહક,અન્નવાહક અને એધા

Explore More

Similar Questions

ઉભયપાર્શ્વસ્થ (એમ્ફિક્રિબ્રલ) વાહિપુલો કયા પ્રકારના હોય છે?

એપિથેમ (Epithem) એટલે શું?

વાતછિદ્ર (Lenticels) નું મુખ્ય કાર્ય $..........$ છે.

અધિસ્તરીય કોષદિવાલો પર જોવા મળતું મેદ (ચરબી) દ્રવ્ય .......છે.

ક્યુટિકલ (Cuticle) કોના દ્વારા સ્ત્રવિત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo