ગર્ભનિરોધકની કુદરતી પદ્ધતિઓ અંડકોષ અને શુક્રકોષના મિલનની શક્યતાઓને ટાળવાના સિદ્ધાંત પર કામ કરે છે. તેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
$A.$ સામયિક સંયમ (Periodic abstinence)
$B.$ વિથડ્રોઅલ (Withdrawal)
$C.$ કોઇટસ ઇન્ટરપ્ટસ (Coitus interruptus)
$D.$ લેક્ટેશનલ એમિનોરિયા (Lactational amenorrhoea)

  • A
    માત્ર $A$ અને $B$
  • B
    માત્ર $B$ અને $C$
  • C
    $A, B$ અને $C$
  • D
    $A, B, C$ અને $D$

Explore More

Similar Questions

શું ગર્ભનિરોધકનો ઉપયોગ વાજબી છે? કારણો આપો.

નીચેનામાંથી જન્મનિયંત્રણની કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે?

$IUD$ એટલે શું?

સ્ત્રી શરીરના કયા અંતઃસ્ત્રાવને મુખ દ્વારા લેવાતી ગર્ભનિરોધક ગોળીઓ દ્વારા દબાવવામાં આવે છે?

લિપ્સ લૂપ $IUD$ શેના દ્વારા બનાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo