વર્ગીકરણની કુદરતી પદ્ધતિ શેના પર આધારિત છે?

  • A
    બાહ્યાકાર વિદ્યા (Morphology)
  • B
    જાતિવિકાસ (Phylogeny)
  • C
    બાહ્યાકાર વિદ્યા અને સામ્યતા (Morphology and affinities)
  • D
    વ્યક્તિવિકાસ (Ontogeny)

Explore More

Similar Questions

$R.H. Whittaker$ દ્વારા કઈ વર્ગીકરણ પદ્ધતિ આપવામાં આવી હતી?

નીચેનામાંથી કયા સ્વપોષી બૅક્ટેરિયા છે?

નીચેના કોલમ જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(A)$ પ્રોટિસ્ટા$(i)$ બ્લુ-ગ્રીન આલ્ગી (નીલહરિત લીલ)
$(B)$ ફૂગ$(ii)$ યુગ્લિનોઇડ્સ
$(C)$ વનસ્પતિસૃષ્ટિ$(iii)$ મોલ્ડ
$(D)$ પ્રાણીસૃષ્ટિ$(iv)$ કોનિફર

ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિમાં આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય સજીવોને કયા ક્ષેત્રોમાં વિભાજીત કરવામાં આવે છે?

વ્હીટેકર વર્ગીકરણ પદ્ધતિના આધારે નીચેનામાંથી કયાં વિધાનો ખોટાં છે?
$I.$ વ્હીટેકરે કોષરચનાની જટિલતાને આધારે સજીવોને એકકોષી અને બહુકોષી એમ બે પ્રકારમાં વહેંચ્યા.
$II.$ વ્હીટેકરે સજીવોને તેમની નિવસનતંત્રીય ભૂમિકાને આધારે ઉત્પાદકો,વિઘટકો અને ઉપભોક્તાઓ તરીકે વર્ગીકૃત કર્યા.
$III.$ દૈહિક આયોજનની જટિલતાને આધારે સજીવોને એકકોષી અને બહુકોષી પ્રકારમાં વહેંચવામાં આવ્યા.
$IV.$ આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય સજીવોને પોષણના પ્રકારને આધારે વહેંચવામાં આવ્યા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo