નાઈટ્રોજન $N_2$ બનાવે છે,પરંતુ ફોસ્ફરસ $P_2$ બનાવે છે,જે તરત જ $P_4$ માં રૂપાંતરિત થાય છે. તેનું કારણ શું છે?

  • A
    ફોસ્ફરસ પરમાણુઓ વચ્ચે ત્રિબંધની હાજરી
  • B
    $p\pi - p\pi$ બંધન નબળું છે
  • C
    $p\pi - p\pi$ બંધન મજબૂત છે
  • D
    બહુવિધ બંધ સરળતાથી બને છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું લાફિંગ ગેસ (હસાવનાર વાયુ) દર્શાવે છે?

આવર્તકોષ્ટકના $15$ માં સમૂહમાં $N, P, As, Sb$ અને $Bi$ તત્વો આવેલા છે. $N$ થી $Bi$ તરફ જતાં,$E_2O_3$ સામાન્ય સૂત્ર ધરાવતા ઓક્સાઇડ સંયોજનો કેવા ગુણધર્મ દર્શાવે છે?

જ્યારે મેંગેનીઝના કથ્થઈ સંયોજન $(A)$ ની પ્રક્રિયા $HCl$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે એક વાયુ $(B)$ આપે છે. આ વાયુ જ્યારે વધુ પ્રમાણમાં લેવામાં આવે,ત્યારે તે $NH_3$ સાથે પ્રક્રિયા કરીને એક વિસ્ફોટક સંયોજન $(C)$ આપે છે. સંયોજનો $A$,$B$ અને $C$ ને ઓળખો.

નીચેનામાંથી કયું જાણીતું નથી?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં, સંયોજન $C$ શું છે? $Al + N_2$ $\xrightarrow{\Delta} (A)$ $\xrightarrow{H_2O} B (ppt) + C_{(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo