એકદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી કારણ કે

  • A
    વાહકપુલ વિખરાયેલા હોય છે
  • B
    વાહકપુલ બંધ પ્રકારના હોય છે
  • C
    વાહકપુલ પુલકંચુક દ્વારા ઘેરાયેલા હોય છે
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

પ્રાથમિક જલવાહક પેશીના અંતઃઆદિદારૂ (endarch) પ્રકાર માટે નીચેનામાંથી શું સાચું છે?

વિધાન-$1$: દ્વિદળી પ્રકાંડમાં અંતઃસ્તરને સ્ટાર્ચ આવરણ (starch sheath) તરીકે પણ ઓળખવામાં આવે છે.
વિધાન-$2$: અંતઃસ્તરના કોષો સ્ટાર્ચની કણિકાઓથી ભરપૂર હોય છે.

કોલેન્કાઈમેટસ હાઈપોડર્મિસ (સ્થૂલકોણક અધઃસ્તર) શેમાં જોવા મળે છે $:-$

$A$: મકાઈના પ્રકાંડમાં સામાન્ય બાહ્યક (general cortex) અને પરિચક્ર (pericycle) ની વચ્ચે અંતઃસ્તર (endodermis) હાજર હોય છે. $R$: મકાઈના પ્રકાંડમાં યુસ્ટીલ (Eustele) હાજર હોય છે.

હાયપોડર્મિસ (અધિસ્તર નીચેનું સ્તર) નું કાર્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo