ઉમદા ધાતુઓ,જેમ કે સોનું અને પ્લેટિનમ,નીચેનામાંથી કયા મિશ્રણમાં દ્રાવ્ય છે?

  • A
    સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ નું $1:1$ મિશ્રણ
  • B
    સાંદ્ર $HCl$ અને સાંદ્ર $HNO_3$ નું $1:3$ મિશ્રણ
  • C
    સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $HCl$ નું $1:3$ મિશ્રણ
  • D
    સાંદ્ર $H_2SO_4$ અને સાંદ્ર $HCl$ નું $1:3$ મિશ્રણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા શક્ય નથી?

જ્યારે ઠંડા અને મંદ $NaOH$ ની પ્રક્રિયા $Cl_2$ સાથે કરવામાં આવે છે, ત્યારે નીચેનામાંથી શું બને છે?

મેંગેનીઝ ડાયોક્સાઇડને સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરતા લીલાશ પડતો પીળો વાયુ,$X$ મળે છે. એમોનિયાના વધુ પ્રમાણ સાથે,$X$ એ $Y$ અને $Z$ આપે છે. $Y$ અને $Z$ અનુક્રમે શું છે?

$2X_2 + S \to SX_4$ પ્રકારની પ્રક્રિયા સલ્ફર દ્વારા દર્શાવવામાં આવે છે જ્યારે $X$ એ

$NaCl$ માં $MnO_2$ અને $H_2SO_4$ ઉમેરતાં લીલાશ પડતો પીળો વાયુ ઉત્પન્ન થાય છે,તે કયો વાયુ હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo