$CH_2=C=C=CH_2$ માં $\pi$-બંધ(ઓ) ના નોડલ સમતલો ક્યાં આવેલા છે?

  • A
    બધા આણ્વિય સમતલમાં છે
  • B
    બે આણ્વિય સમતલમાં અને એક આણ્વિય સમતલને લંબ સમતલમાં જે $C-C$ $\sigma$-બંધ ધરાવે છે
  • C
    એક આણ્વિય સમતલમાં અને બે આણ્વિય સમતલને લંબ સમતલમાં જે $C-C$ $\sigma$-બંધો ધરાવે છે
  • D
    બે આણ્વિય સમતલમાં અને એક આણ્વિય સમતલને લંબ સમતલમાં જે $C-C$ $\sigma$-બંધોને કાટખૂણે દુભાગે છે

Explore More

Similar Questions

$N_2$ અણુમાં કયા પ્રકારનો બંધ અને કયા પ્રકારનું ઓવરલેપિંગ (અતિવ્યાપન) જોવા મળે છે?

આપેલ બંધારણમાં અનુક્રમે $\pi$ બંધો અને $\sigma$ બંધોની સંખ્યા કેટલી છે?

બેન્ઝીનમાં હાજર સિગ્મા $(\sigma)$ અને પાઈ $(\pi)$ બંધોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

ઈથીન $(C_2H_4)$ ના $\pi$-બંધમાં નોડલ પ્લેન કયું હોય છે?

$N_2$ ટ્રિપલ બોન્ડ માટે નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo