નામકરણ અમુક સાર્વત્રિક નિયમો દ્વારા સંચાલિત થાય છે. નીચેનામાંથી કયું નામકરણના નિયમોની વિરુદ્ધ છે?

  • A
    નામો લેટિનમાં લખાયેલા હોય છે અને તેને ત્રાંસા (italicised) અક્ષરોમાં લખવામાં આવે છે.
  • B
    જ્યારે હાથથી લખવામાં આવે ત્યારે નામોની નીચે લીટી દોરવી જોઈએ.
  • C
    જૈવિક નામો કોઈપણ ભાષામાં લખી શકાય છે.
  • D
    જૈવિક નામનો પ્રથમ શબ્દ પ્રજાતિ (genus) દર્શાવે છે અને બીજો શબ્દ જાતિવાચક પ્રત્યય (specific epithet) છે.

Explore More

Similar Questions

રીંગણ અને બટાકા એક જ પ્રજાતિ $Solanum$ માં આવે છે,પરંતુ બે અલગ-અલગ જાતિઓમાં આવે છે. તેમને અલગ જાતિ તરીકે શું વ્યાખ્યાયિત કરે છે?

નીચેનામાંથી કઈ વર્ગીકરણ પદ્ધતિમાં ટેક્સન (taxon) દ્વારા દર્શાવવામાં આવતા હજારો લક્ષણોમાંથી દરેકને સમાન મહત્વ આપવામાં આવે છે?

વિધાન $(S)$: સૃષ્ટિ (Kingdom) એ સૌથી મોટો વર્ગક છે.
કારણ $(R)$: મુખ્ય જૂથ કે જેમાં અન્ય તમામ જૂથોનો સમાવેશ થાય છે તેને સૃષ્ટિ કહે છે.
$(a)$ $S$ અને $R$ બંને સાચા છે,અને $R$ એ $S$ ની સાચી સમજૂતી છે.
$(b)$ $S$ અને $R$ બંને સાચા છે,પરંતુ $R$ એ $S$ ની સાચી સમજૂતી નથી.
$(c)$ $S$ સાચું છે અને $R$ ખોટું છે.
$(d)$ $S$ ખોટું છે અને $R$ સાચું છે.
$(e)$ $S$ અને $R$ બંને ખોટા છે.

પ્રજાતિ $(Genus)$ માટે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સાચી છે?

વનસ્પતિ અને પ્રાણીઓના વર્ગીકરણનો પાયાનો એકમ .... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo