સામાન્ય રીતે,ઇલેક્ટ્રોનિક સંક્રમણ (transition) માં લાગતો સમય આશરે કેટલો હોય છે?

  • A
    શૂન્ય
  • B
    $1 \, sec$
  • C
    $10^{-5} \, sec$
  • D
    $10^{-8} \, sec$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન $n=1$, $n=2$ અને $n=3$ માં હોય ત્યારે તેની ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે?

$H$-પરમાણુના ચાર સૌથી નીચા ઉર્જા સ્તરો આકૃતિમાં દર્શાવેલ છે. આ સ્તરોમાંથી થતા સંક્રમણો દ્વારા ઉત્સર્જન રેખાઓની સંખ્યા કેટલી મળી શકે?

જો ઉત્સર્જન સંક્રમણ $1.3225 \, nm$ ત્રિજ્યા ધરાવતી કક્ષાથી શરૂ થઈને $211.6 \, pm$ ત્રિજ્યા ધરાવતી કક્ષાએ પૂર્ણ થતું હોય, તો તેની તરંગલંબાઈની ગણતરી કરો. આ સંક્રમણ કઈ શ્રેણીમાં આવે છે અને વર્ણપટનો કયો વિસ્તાર છે તે જણાવો.

Difficult
View Solution

$1 \, mW$ પાવર અને $1000 \, nm$ તરંગલંબાઇ ધરાવતા મોનોક્રોમેટિક (એક આવૃત્તિ) ઇન્ફ્રારેડ રેન્જ ફાઇન્ડર દ્વારા $0.1 \, s$ માં ઉત્સર્જિત ફોટોનની સંખ્યા $x \times 10^{13}$ છે. $x$ નું મૂલ્ય ..... છે.
(નજીકનો પૂર્ણાંક)
$(h=6.63 \times 10^{-34} \, J \, s, c=3.00 \times 10^{8} \, m \, s^{-1})$

વિધાન : હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણી માટે,$n_1 = 2$ અને $n_2 = 3, 4, 5...$ મૂલ્ય હોય છે.
કારણ : હાઇડ્રોજન વર્ણપટની બામર શ્રેણીમાં સૌથી વધુ તરંગલંબાઈ ધરાવતી રેખા માટે $n$ નું મૂલ્ય $4$ અને $6$ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo