ન્યુક્લિયર બળો કેવા હોય છે?

  • A
    ટૂંકા ગાળાના,આકર્ષી અને વિદ્યુતભારથી સ્વતંત્ર
  • B
    ટૂંકા ગાળાના,આકર્ષી અને વિદ્યુતભાર પર આધારિત
  • C
    લાંબા ગાળાના,અપાકર્ષી અને વિદ્યુતભારથી સ્વતંત્ર
  • D
    લાંબા ગાળાના,અપાકર્ષી અને વિદ્યુતભાર પર આધારિત

Explore More

Similar Questions

ન્યુક્લિયસનો દળ ક્રમાંક એ

જો $_{13}^{27}Al$ ન્યુક્લિયસની ત્રિજ્યા $3.6 \, \text{Fermi}$ અંદાજવામાં આવે, તો $_{52}^{125}Te$ ન્યુક્લિયસની ત્રિજ્યા આશરે .......... $\text{Fermi}$ હશે.

Difficult
View Solution

$\alpha$-કણનું બંધારણ નીચેનામાંથી કઈ રીતે દર્શાવી શકાય?

${ }_{13}^{27} Al$ ના ન્યુક્લિયસની ત્રિજ્યા $\qquad$ છે. (આપેલ છે: $R_{0}=1.2 \text{ fm}$)

$Al^{27}$ ન્યુક્લિયસના કદ અને તેની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય? (આપેલ છે,$R_0 = 1.2 \times 10^{-15} \ m$):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo