ન્યુક્લિઓન્સ એટલે શું?

  • A
    પ્રોટોન અને ઇલેક્ટ્રોન
  • B
    પ્રોટોન અને ન્યુટ્રોન
  • C
    ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન
  • D
    ઇલેક્ટ્રોન,પ્રોટોન અને ન્યુટ્રોન

Explore More

Similar Questions

$_{13}Al^{27}$ પરમાણુમાં પ્રોટોન $(a)$,ઈલેક્ટ્રોન $(b)$ અને ન્યુટ્રોન $(c)$ ની સંખ્યા રહેલી છે. $(c : b : a)$ ક્રમમાં ગુણોત્તર શોધો.

એક આઈસોટોપની સંજ્ઞા $_{32}X^{65}$ છે,આ દર્શાવે છે કે

$Be^{2+}$ નીચેનામાંથી કયા આયન સાથે આઇસોઇલેક્ટ્રોનિક (isoelectronic) છે?

નીચેનામાંથી કયા પરમાણુઓ અને આયનો આઈસોઈલેક્ટ્રોનિક છે,એટલે કે નિયોન પરમાણુ જેટલા જ ઇલેક્ટ્રોન ધરાવે છે?

${ }_{71}^{175} Lu$ માં પ્રોટોન,ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo