કોષમાં ન્યુક્લિયોપ્રોટીનનું સંશ્લેષણ ક્યાં થાય છે?

  • A
    કોષકેન્દ્રિકાની બહાર
  • B
    કોષકેન્દ્રરસ
  • C
    કોષકેન્દ્રપટલ
  • D
    કોષકેન્દ્રિકા

Explore More

Similar Questions

જ્યારે સેન્ટ્રોમિયર રંગસૂત્રના મધ્ય ભાગથી થોડે દૂર આવેલું હોય,ત્યારે તે રંગસૂત્રને શું કહેવામાં આવે છે $:-$

બાલબિયાની વલયો (Balbiani rings) એ શેના સ્થાન છે?

કોષકેન્દ્રરસમાં,ચોક્કસ રંગસૂત્ર સાથે ચોક્કસ સ્થાને જોડાયેલ ગોળાકાર આકારના સ્પષ્ટ ભાગને શું કહેવામાં આવે છે?

મનુષ્યની લાલ રુધિરકણિકાઓ $(RBCs)$ માં નીચેનામાંથી શું જોવા મળતું નથી?

કોષકેન્દ્રપટલમાં કેટલાં સ્તર આવેલાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo