પ્રાથમિક ઇલેક્ટ્રોનની સંખ્યા દીઠ ઉત્સર્જિત ગૌણ (secondary) ઇલેક્ટ્રોનની સંખ્યા શેના પર આધાર રાખે છે?

  • A
    ટાર્ગેટનું દ્રવ્ય
  • B
    પ્રાથમિક ઇલેક્ટ્રોનની આવૃત્તિ
  • C
    તીવ્રતા
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

થોમસનના પ્રયોગમાં $1 : 3 : 5$ ના ગુણોત્તરમાં વિદ્યુતભાર ધરાવતા ત્રણ કણો સ્ક્રીન પર એક જ બિંદુ (spot) ઉત્પન્ન કરે છે. તેમના દળનો ગુણોત્તર કેટલો હશે?

ઇલેક્ટ્રોન ગનનો ફિલામેન્ટ કયા પદાર્થનો બનેલો હોય છે અને તેના પર કયા પદાર્થનું પડ ચડાવવામાં આવે છે? શા માટે?

ઇલેક્ટ્રોન એ:

ચોક્કસ ડિસ્ચાર્જ ટ્યુબમાં ઉત્પન્ન થતા કેથોડ કિરણો અને કેનાલ કિરણો એક જ દિશામાં વિચલિત થાય છે જો

કેથોડ કિરણો એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo