મોહર ક્ષારમાં પાણીના અણુઓની સંખ્યા કેટલી છે?

  • A
    $7$
  • B
    $6$
  • C
    $5$
  • D
    $8$

Explore More

Similar Questions

નીચેનામાંથી હોમોલેપ્ટિક સંકીર્ણ ઓળખો:

જો $Co(NH_3)_5Cl_3$ સંયોજનના દ્રાવણમાં $AgNO_3$ ઉમેરવાથી $AgCl$ ના અવક્ષેપ બે આયનીકરણ પામી શકતા ક્લોરાઇડ આયન દર્શાવે,તો તેનો અર્થ એ થાય કે ..............

$[Cu(H_2O)_4]^{2+}$ માં $Cu$ નો સવર્ગ આંક ...... છે.

$(NH_4)_2SO_4 \cdot Fe_2(SO_4)_3 \cdot 24H_2O$ નો રંગ કેવો હોય છે?

$[Co^{III}(NH_3)_5Cl]^X$ ના સંયોજન દ્વારા કયું સંકીર્ણ ક્ષાર બનાવી શકાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo