નીચેનાનું અવલોકન કરો:
$I) 0.0063$
$II) 132.00$
$III) 1004$
$I, II$ અને $III$ માં સાર્થક અંકોની સંખ્યા અનુક્રમે કેટલી છે?

  • A
    $4, 3, 5$
  • B
    $4, 5, 4$
  • C
    $4, 3, 4$
  • D
    $2, 5, 4$

Explore More

Similar Questions

નીચેનાને ધ્યાનમાં લો:
$A) 0.0025$
$B) 500.0$
$C) 2.0034$
અનુક્રમે $A, B$ અને $C$ માં સાર્થક અંકોની સંખ્યા છે

સામાન્ય ઉત્કલનબિંદુ અને પ્રમાણિત ઉત્કલનબિંદુમાંથી કયું વધારે હોય છે? ઉદાહરણ આપો.

$25^{\circ} C$ તાપમાન ફેરનહીટ અને કેલ્વિન સ્કેલ પર અનુક્રમે કેટલું થાય?

જો દ્રાવણની ઘનતા $3.12 \ g/mL$ હોય,તો $1.5 \ mL$ દ્રાવણનું દળ સાર્થક અંકોમાં ............ $g$ થાય.

$10^{18}$ પ્રત્યય (prefix) કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo