ઓહ્મનો નિયમ નીચેનામાંથી કોના માટે સાચો છે?

  • A
    ઓછા તાપમાને ધાતુના વાહકો માટે
  • B
    વધારે તાપમાને ધાતુના વાહકો માટે
  • C
    જ્યારે વિદ્યુતવિભાજ્યમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે
  • D
    જ્યારે ડાયોડમાંથી પ્રવાહ વહે ત્યારે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સર્કિટ સેટઅપનો ઉપયોગ ઓહ્મના નિયમની ચકાસણી કરવા માટે થઈ શકે છે?

એક તાર માટે,$\frac{R}{l} = \frac{1}{2} \, \Omega/cm$ અને તારની લંબાઈ $l = 5 \, cm$ છે. જો તેના પર $1 \, V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ કરવામાં આવે,તો તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ કેટલો હશે? $(R = \text{અવરોધ})$ ($A$ માં)

નીચે દર્શાવેલ પ્રવાહ $I$ અને વોલ્ટેજ $V$ વચ્ચેના આલેખ પરથી,ઋણ અવરોધને અનુરૂપ ભાગ ઓળખો.

પરિપથમાં વહેતો વિદ્યુતપ્રવાહ આકૃતિમાં દર્શાવેલ છે,તો પરિપથનો અવરોધ કેટલો હશે?

એક સોલેનોઇડ $60\, V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત પર છે અને તેમાંથી વહેતો પ્રવાહ $15\, A$ છે,તો કોઈલનો અવરોધ ............ $\Omega$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo