સસલાના ઘ્રાણપિંડ (Olfactory lobes) કેવા હોય છે?

  • A
    જોડાયેલા અને નક્કર
  • B
    જોડાયેલા અને પોલા
  • C
    મુક્ત અને નક્કર
  • D
    મુક્ત અને પોલા

Explore More

Similar Questions

ખાંસી અને છીંક . . . . . . દ્વારા નિયંત્રિત થાય છે.

પાર્શ્વ ક્ષેપકો (Lateral ventricles) ક્યાં જોવા મળે છે?

કોલમ-$I$ માં માનવ મગજના ભાગો આપેલા છે અને કોલમ-$II$ માં તેમના કાર્યો આપેલા છે. બંને કોલમને જોડો અને આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. બૃહદ મસ્તિષ્ક (Cerebrum)$p$. પિટ્યુટરી ગ્રંથિનું નિયંત્રણ
$B$. અનુમસ્તિષ્ક (Cerebellum)$q$. દ્રષ્ટિ અને શ્રવણનું નિયંત્રણ
$C$. હાયપોથેલેમસ$r$. હૃદયના ધબકારાનું નિયંત્રણ
$D$. મધ્ય મગજ (Midbrain)$s$. બુદ્ધિનું કેન્દ્ર
$t$. શરીરનું સંતુલન જાળવવું

જો સસ્તન પ્રાણીમાં $Corpus$ $Callosum$ (કેલોસમકાય) દૂર કરવામાં આવે,તો નીચેનામાંથી શું અસરગ્રસ્ત થશે?

Crura cerebri ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo