એક લીસા ઢળતા સમતલ પર,$M$ દળ ધરાવતા પદાર્થને બે સ્પ્રિંગ વચ્ચે જોડવામાં આવ્યો છે. સ્પ્રિંગના બીજા છેડા મજબૂત આધાર સાથે જોડાયેલા છે. જો દરેક સ્પ્રિંગનો બળ અચળાંક $K$ હોય,તો પદાર્થના દોલનનો આવર્તકાળ (સ્પ્રિંગ દળરહિત છે તેમ ધારતા) કેટલો હશે?

  • A
    $2\pi \sqrt{\frac{M}{2K}}$
  • B
    $2\pi \sqrt{\frac{2M}{K}}$
  • C
    $2\pi \frac{Mg \sin \theta}{2K}$
  • D
    $2\pi \sqrt{\frac{2Mg}{K}}$

Explore More

Similar Questions

$L$ લંબાઈના એક લાંબા ધાતુના તારનો એક છેડો છત સાથે બાંધેલો છે. બીજો છેડો $K$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી દળરહિત સ્પ્રિંગ સાથે બાંધેલો છે. સ્પ્રિંગના મુક્ત છેડે $m$ દળ લટકાવેલું છે. તારનું આડછેદનું ક્ષેત્રફળ $A$ અને યંગ મોડ્યુલસ $Y$ છે. જો દળને થોડું નીચે ખેંચીને છોડવામાં આવે,તો તે કેટલા આવર્તકાળ $T$ સાથે દોલન કરશે?

ઘન પદાર્થમાં રહેલો સિલ્વરનો પરમાણુ $10^{12} \ s^{-1}$ ની આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. એક પરમાણુને બીજા સાથે જોડતા બંધનો બળ અચળાંક કેટલો હશે? (સિલ્વરનું મોલર દળ $= 108 \ g/mol$ અને એવોગેડ્રો આંક $= 6.02 \times 10^{23} \ mol^{-1}$)

$0.1 \ kg$ દળ ધરાવતા બ્લોકનું કોણીય આવૃત્તિ શોધો,જે $2.5 \ Nm^{-1}$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની મદદથી દોલન કરે છે.

જ્યારે $M$ દળને $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે,ત્યારે સ્પ્રિંગ $l$ જેટલી ખેંચાય છે. જો દળ $l$ કંપવિસ્તાર સાથે દોલન કરે,તો સ્પ્રિંગમાં સંગ્રહિત મહત્તમ સ્થિતિ ઊર્જા કેટલી હશે?

$M$ દળને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. સ્પ્રિંગને થોડી ખેંચીને મુક્ત કરવામાં આવે છે જેથી દળ $T$ આવર્તકાળ સાથે $S.H.M.$ કરે છે. જો દળમાં $m$ જેટલો વધારો કરવામાં આવે,તો આવર્તકાળ $5T/3$ થાય છે. તો $m/M$ નો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo